તમારી ફાઇલોનું સુરક્ષિત રૂપે બૅકઅપ લો

તમારા કમ્પ્યુટર, કૅમેરા અને SD કાર્ડ પરના કોઈપણ ફોલ્ડરમાંથી ફાઇલોને ક્લાઉડમાં અપલોડ અને સ્ટોર કરો. તમે Google ડ્રાઇવનો ઉપયોગ કરનારા કોઈપણ ફોન, ટૅબ્લેટ અથવા કમ્પ્યુટર પર તમારું કન્ટેન્ટ અને તમારા ફોટા અને વીડિઓને Google Photosમાં શોધી શકો છો.

બૅકઅપ અને સમન્વયન ડાઉનલોડ કરો બૅકઅપ અને સમન્વયન ડાઉનલોડ કરો

G Suiteનાં ગ્રાહક છો? ડ્રાઇવ ફાઇલ સ્ટ્રીમ વિશે જાણો.

આ સમયે Linux માટે કોઈ ડ્રાઇવ ઍપ્લિકેશન નથી. કૃપા કરીને વેબ પર અને તમારા મોબાઇલ ઉપકરણો પર ડ્રાઇવનો ઉપયોગ કરો.

Google ડ્રાઇવ પર જાઓ

તમારા કમ્પ્યુટર સાથે, Google ડ્રાઇવ સમન્વયિત કરો

તમારા કમ્પ્યુટર પરનાં Google ડ્રાઇવ ફોલ્ડરમાં drive.google.com પરની ફાઇલો બ્રાઉઝ કરો અને જુઓ.

તમારી કોઈપણ ફાઇલોને ખોલો, ગોઠવો અને તેમાં ફેરફારો કરો.

તમે ફાઇલોમાં જે કોઈપણ ફેરફાર કરો તે દરેક જગ્યાએ સમન્વયિત થશે.

લેપટોપ, મોબાઇલ ફોન અથવા ટૅબ્લેટ પર ડ્રાઇવ મેળવો

ડ્રાઇવને ક્યાંય પણ લઈ જાઓ

તમારા Macમાંથી ડ્રાઇવ પર ફાઇલો ઉમેરો અને પછી તે તમારા અન્ય ઉપકરણો સાથે આપમેળે સમન્વયિત થાય છે.

Windows માટે બૅકઅપ અને સમન્વયન ડાઉનલોડ કરો

Mac માટે બૅકઅપ અને સમન્વયન ડાઉનલોડ કરો

Google ડ્રાઇવ સેવાની શરતો

બૅકઅપ અને સમન્વયનનો ઉપયોગ કરીને, તમે Googleની સેવાની શરતોથી સંમત થાઓ છો. જો તમે Google Appsનાં વપરાશકર્તા હોય, તો તમારો ઉપયોગ યોગ્ય Google Apps સેવાની શરતો અથવા નક્કી કરેલ Google Apps શરતો, જે પણ લાગુ પડે તેને આધીન હોય છે.

By using Google Drive, you agree to the Google Terms of Service. If you are a Google Apps user, your use is subject to either the appropriate Google Apps Terms of Service, or the negotiated Google Apps terms, if applicable.