Drive file types icons

કોઈપણ ફાઇલ સંગ્રહિત કરો

ડ્રાઇવ 15 GB મફત Google ઓનલાઇન સંગ્રહણ સાથે શરૂ થાય છે, જેથી તમે ફોટા, વાર્તાઓ, રૂપરેખાઓ, રેખાંકનો, રેકોર્ડિંગ્સ, વિડિઓઝ – કંઈપણ રાખી શકો છો.

Files on Google Drive displayed on multiple devices

ગમે-ત્યાં તમારી સામગ્રી જુઓ

ડ્રાઇવમાંની તમારી ફાઇલો પર કોઈપણ સ્માર્ટફોન, ટેબ્લેટ અથવા કમ્પ્યુટરથી પહોંચી શકાય છે. તેથી તમે જ્યાં પણ જાઓ, તમારી ફાઇલો તમને અનુસરે છે.

Share files on Drive with your friends

ફાઇલો અને ફોલ્ડર્સ શેર કરો

તમે અન્ય લોકોને, તમે ઇચ્છો છો તે બધી ફાઇલોને જોવા, ડાઉનલોડ અને સહયોગ કરવા માટે ઝડપથી આમંત્રિત કરી શકો છો–કોઈ ઇમેઇલ જોડાણની જરૂર નથી.